top of page


    પગના તળિયા પર દેશી ગાયના ઘી ને કાંસાના વાસણ થી મસાજ કરવાના ફાયદા શરીરના રક્ત પરિભ્રમણને સુધારે છે. પાચન શક્તિ સુધારે છે. આંખની દ્રષ્ટિને તેજ કરવામાં ખુબ મદદ કરેછે. માથાનો દુખાવો તેમજ માઈગ્રેન માં રાહત આપેછે. ફાટી ગયેલા પગના તળિયાને સોફ્ટ કરવામાં ખુબ મદદ કરેછે. ખુબ સારી નીંદર લેવામાં મદદ કરેછે. તણાવ હોઈ ત્યારે ઘી લગાવવાથી ખુબ ફાયદો થાયછે. આખા શરીરને ફરીથી રૂપાંતરિત કરે છે. યુવા અને જીવનશક્તિ પુનઃસ્થાપિત કરે છે. ઉત્સાહ વિકસાવે છે. વાળના વિકાસમાં ખુબ મદદ કરેછે. ઉપરની આપેલ ફાયદાઓ માત્ર થોડા છે. એના સિવાય તે ઘણા બિમારીઓની સારવારમાં પણ ઉપયોગી છે.

    પણ તે દેશી ગાયનું ઘી હોવું જોઈએ અને એમાં પણ જો કાંસા સાથે હોયતો એના ફાયદા ખુબજ જોવા મળેછે જેનો ઉલ્લેખ આપણા આયુર્વેદમાં પણ થયેલો છે

    https://www.youtube.com/watch?v=MFwNhAJUZbA&t=2s

    Video courtesy - Ayurved' Action

     
     
     

    Comments


    bottom of page