- Jahal Organic Products
- Jan 20, 2019
- 1 min read
પગના તળિયા પર દેશી ઘી નાખી, ધીમેધીમે મસાજ કરો અને પછી નવસેકા પાણીથી ધોઈ નાખો,રાત્રે ઊંઘતા પહેલાં કરવામાં આવે ત્યારે તે શ્રેષ્ઠ કામ કરે છે. તળિયા પર ઘી ઘસવાથી થતા ફાયદા. શરીરના રક્ત પરિભ્રમણને સુધારે છે. પાચન શક્તિ સુધારે છે. આંખની દ્રષ્ટિને તેજ કરવામાં ખુબ મદદ કરેછે. માથાનો દુખાવો તેમજ માઈગ્રેન માં રાહત આપેછે. ફાટી ગયેલા પગના તળિયાને સોફ્ટ કરવામાં ખુબ મદદ કરેછે. ખુબ સારી નીંદર લેવામાં મદદ કરેછે. તણાવ હોઈ ત્યારે ઘી લગાવવાથી ખુબ ફાયદો થાયછે. આખા શરીરને ફરીથી રૂપાંતરિત કરે છે. યુવા અને જીવનશક્તિ પુનઃસ્થાપિત કરે છે. ઉત્સાહ વિકસાવે છે. વાળના વિકાસમાં ખુબ મદદ કરેછે. ઉપરની આપેલ ફાયદાઓ માત્ર થોડા છે. એના સિવાય તે ઘણા બિમારીઓની સારવારમાં પણ ઉપયોગી છે. Video Courtesy - Rajiv Dixitji (youtube) #AyurvedicFootMassage #A2DesiGhee #Health #JahalGhee
Comments